ગુરુવાર, 11 જુલાઈ, 2024

Education of AI technology is not life oriented

 પ્રાસંગિક

એ આઈ ટેકનોલોજી નું શિક્ષણ જીવનલક્ષી નથી

+++++++


વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનને સુખી જીવનના સાધનો પૂરા પાડે છે પરંતુ તેનો અતિરેક માનવીને દુઃખના દરિયામાં ડુબાડી દે છે એ આઈ ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટનું પણ કંઈક આવું જ છે શિક્ષણ જગતની અંદર તેની એન્ટ્રી થતાં શિક્ષણ જગતની પાયાની વસ્તુઓ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે એક રીતે જોઈએ તો આગામી સમયમાં શિક્ષણ જગતનું આખું સ્ટ્રકચર આ નવી ટેકનોલોજીને કારણે બ્રેકડાઉન થાય તેવું બની શકે. 

+++++++++++


વિજ્ઞાન અને ટેકનોલોજી ના બદલાતા જતા સમયમાં બુનિયાદી શિક્ષણની સમગ્ર વ્યાખ્યા બદલાઈ ચૂકી છે વિદેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો પણ મોટાપાયે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શિક્ષણ જગતની નવી દિશા શોધવી જરૂરી બની ગઈ છે. એ આઈ ટેકનોલોજીને કારણે વિદ્યાર્થી પોતાની વિચારવાની ક્ષમતા ગુમાવતો જાય છે જેવી રીતે કેલ્ક્યુલેટર આવતા ની સાથે જ માણસની ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ તેવી જ રીતે એ આઈ ટેકનોલોજીના આગમનથી લોકોની મૌલિક રીતે વિચારવાની અને લખવાની ક્ષમતા પણ ઝડપભેર ઘટી રહી છે. શું માનવી એક રોબોટ બનીને રહી જવાનો છે? અત્યારની ટેકનોલોજી માનવીને આ દિશામાં આગળ વધતો કરી દીધો છે નાનું બાળક પણ મોબાઇલને હાથમાંથી હેઠો મૂકવાનું નામ નથી લેતું તે શું બતાવે છે?


આજથી પોણોસો વર્ષ પહેલા શિક્ષણ જગતમાં જે જબરજસ્ત ક્રાંતિ થઈ તેને બુનિયાદી કેળવણી કહેવામાં આવે છે અંગ્રેજી વિચારધારા પર આધારિત કેળવણી ને બદલે જીવનના પાયાનું શિક્ષણ આપતી આ કેળવણી અત્યંત મહત્વની તે સમયે પણ હતી અને આજે પણ છે કારણ કે સાચું શિક્ષણ જીવન કેમ જીવવું એ બતાવે છે જીવન અને જગત વિશેનું જ્ઞાન શિક્ષણ આપે છે આમાં પરિવારના ભરણપોષણના સાધનોથી માંડીને આધ્યાત્મિક ઉન્નતિ સુધીના સાધનોનો સમાવેશ થાય છે

એમાંય ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટે તો આડો આક વાળી દીધો છે. આજે આ ટેકનોલોજી સામે અનેક પ્રશ્નો ખડા થયા છે તેના વરવા પરિણામો આજે જગત સામે આવ્યા છે અમેરિકામાં આ નવી ટેકનોલોજી સામે લોકોમાં જાગૃતિ વધતી જાય છે અને આ ટેકનોલોજીને કારણે બાળ માનસ પર કેટલી ભયાનક અસર થાય છે તેના પરિણામો આવતા જ ઘણા લોકોએ આ ટેકનોલોજી વિરુદ્ધ આંદોલન પણ શરૂ કરી દીધા છે આજનું શિક્ષણ તે વ્યવસાયલક્ષી શિક્ષણ બન્યું છે કારણ કે આ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં —---


=======================================================================

Occasional

Education of AI technology is not life oriented

+++++++

Science and technology provide human life with the means of a happy life but its excess plunges the human into the ocean of misery. Same is the case with i.e. technology i.e. artificial intelligence. With its entry into the world of education, the fundamentals of the world of education have completely changed. So, in the near future, the entire structure of the education world may break down due to this new technology.

+++++++++++


In the changing times of science and technology, the entire definition of basic education has changed, and massive opposition to artificial intelligence has also started abroad, it has become necessary to find a new direction in the education world. Due to AI technology, the student loses his ability to think, just as with the advent of calculators, the ability of man to count has decreased, similarly, with the advent of AI technology, the ability of people to think and write in an original way is also rapidly decreasing. Are humans going to become robots? The current technology has made the human being move forward in this direction, what does it show that even a small child does not take the name of putting the mobile down from his hand?


The tremendous revolution that took place in the world of education five hundred years ago is called basic education. Instead of education based on English ideology, this education that provides basic education for life was very important even then and it is still today because true education shows why to live life. And knowledge of the world imparts education, ranging from means of family sustenance to means of spiritual advancement.

Especially in the last five years, artificial intelligence has turned the tide. Today, many questions have been raised against this technology, the results of which have come to the world today, the awareness of people against this new technology is increasing in America and as the results of how horrible the effect of this technology is on the child's mind, many people also started a movement against this technology. have started Today's education has become vocational education because there is no other way but ----


sures hbhatt


======================================================================


प्रासंगिक

एआई तकनीक की शिक्षा जीवनोन्मुख नहीं है

+++++++

विज्ञान और प्रौद्योगिकी मानव जीवन को सुखी जीवन जीने के साधन प्रदान करती है लेकिन इसकी अधिकता मानव को दुख के सागर में डुबो देती है। यही हाल शिक्षा की दुनिया में प्रवेश के साथ ही बुनियादी चीजों आई-टेक्नोलॉजी यानी कृत्रिम बुद्धिमत्ता का भी है शिक्षा जगत पूरी तरह से बदल चुका है इसलिए निकट भविष्य में इस नई तकनीक के कारण शिक्षा जगत का पूरा ढांचा ही चरमरा सकता है।

+++++++++++


विज्ञान और प्रौद्योगिकी के बदलते दौर में बुनियादी शिक्षा की पूरी परिभाषा बदल गई है और विदेशों में कृत्रिम बुद्धिमत्ता का व्यापक विरोध भी शुरू हो गया है, इसलिए शिक्षा जगत में एक नई दिशा खोजना जरूरी हो गया है। एआई तकनीक के कारण छात्र अपनी सोचने की क्षमता खो देता है, जिस तरह कैलकुलेटर के आने से मनुष्य की गिनती करने की क्षमता कम हो गई है, उसी तरह एआई तकनीक के आने से लोगों की सोचने और लिखने की क्षमता कम हो गई है मूल रूप में भी तेजी से कमी आ रही है। क्या इंसान रोबोट बनने जा रहे हैं? वर्तमान तकनीक ने इंसान को इस दिशा में आगे बढ़ा दिया है, इससे क्या पता चलता है कि एक छोटा बच्चा भी अपने हाथ से मोबाइल नीचे रखने का नाम नहीं लेता?


पांच सौ वर्ष पूर्व शिक्षा जगत में जो जबरदस्त क्रांति हुई उसे बुनियादी शिक्षा कहा जाता है अंग्रेजी विचारधारा पर आधारित शिक्षा के बजाय जीवन के लिए बुनियादी शिक्षा प्रदान करने वाली यह शिक्षा उस समय भी बहुत महत्वपूर्ण थी और आज भी है क्योंकि सच्ची शिक्षा। दिखाता है कि जीवन क्यों जीना चाहिए। और दुनिया का ज्ञान पारिवारिक भरण-पोषण के साधनों से लेकर आध्यात्मिक उन्नति के साधनों तक की शिक्षा प्रदान करता है।

विशेष रूप से पिछले पांच वर्षों में, कृत्रिम बुद्धिमत्ता ने स्थिति बदल दी है। आज इस तकनीक के खिलाफ कई सवाल खड़े हो चुके हैं, जिसका नतीजा आज दुनिया के सामने आ चुका है, अमेरिका में इस नई तकनीक के खिलाफ लोगों की जागरुकता बढ़ती जा रही है और इसका नतीजा यह है कि इस तकनीक का असर बच्चों पर कितना भयानक हो रहा है मन, कई लोगों ने इस तकनीक के खिलाफ आंदोलन भी शुरू कर दिया है आज की शिक्षा व्यावसायिक शिक्षा बन गई है क्योंकि ---- के अलावा कोई रास्ता नहीं है।


ज़रूर hbhatt


મોબાઈલ ડિટોક્સ- પાર્ટ વન

 તંત્રીલેખ


મોબાઈલ ડિટોક્સ- પાર્ટ વન 

+++++++++





આજના સમયમાં ટેકનોલોજી વગર એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. અભણ માણસ પણ આજે સ્માર્ટ ફોન નો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર કરતો થઈ ગયો છે.આ મોબાઈલ આપણા જીવનમાં એટલી હદ સુધી વણાઈ ગયો છે કે જેના વગર હવે ચાલી શકે તેમ નથી. એજ્યુકેશન થી માંડીને બિઝનેસ સુધી અને બિઝનેસથી માંડીને અવકાશ વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અતિ વ્યાપક બની ગયા છે ત્યારે મોબાઈલ ફોનની માયામાંથી નાના બાળકો મુક્ત થઈ શકતા નથી પરિણામે તેની માની ન શકાય તેવી આડ અસરો ઊભી થઈ રહી છે. ખાસ કરીને બાળકોના આરોગ્ય પર તેની જે અસર થઈ રહી છે તે જેવી તેવી નથી માત્ર બાળકો જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ મોબાઈલના થી ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યાથી આજે પીડાઈ રહ્યા છે.

માત્ર ચાર પાંચ વર્ષ પહેલા બે વર્ષના બાળકને રમકડા નો મોબાઇલ ફોન આપવામાં આવતો તો બાળકો તેનાથી રમતા પરંતુ હવે આવા નાના બાળકો નકલી મોબાઈલ ને ઘા કરીને ફેંકી દે છે. આજના બાળકો મોબાઇલથી મુક્ત રહી શકતા નથી બાળકોને મોબાઈલથી દૂર રાખવા આજે સૌથી મોટી સમસ્યા મા બાપ માટે બની ચૂકી છે મોબાઇલથી દૂર રહેવાની રીતને ડિજિટલ ડીટોક્ષ કહેવામાં આવે છે.

ડિજિટલ ડિટોક્સ વડે આ સ્માર્ટ રીતોથી બાળકોને મોબાઈલની લત છોડાવો,


============================================================================

editorial


Mobile Detox - Part One

+++++++++

In today's times, one cannot advance even a step without technology. Today even an illiterate person has started doing financial transactions using a smart phone. This mobile has been woven into our lives to such an extent that we cannot live without it. From education to business and from business to space science, science and technology have become so pervasive that young children cannot be freed from the spell of mobile phones, resulting in unimaginable side effects. Especially the impact it is having on children's health is not like that, not only children but also older people are suffering from many types of physical and mental problems due to the use of mobile phones.

Only four or five years ago, if a two-year-old child was given a toy mobile phone, the children would play with it, but now such young children throw away fake mobile phones. Today's children cannot be free from mobiles Keeping children away from mobiles has become the biggest problem for parents today. The way to stay away from mobiles is called digital detox.

Get rid of mobile addiction in kids with these smart ways with digital detox


============================================================================

तंत्रलेख


मोबाइल डिटोक्स-पार्ट वन

++++++++++

आज का समय तकनीक के हिसाब से एक डबलूम पना अगले बड़ी संभावना वे नहीं. अब आप मोबाइल पर भी ऐसा ही कुछ कर सकते हैं, जैसे कि स्मार्ट फोन या कोई अन्य उपकरण। जीवन में इतनी अच्छी चीजें नहीं होनी चाहिए कि वे जागें और चलें। शिक्षा मंडी में व्यवसाय सुधरे और व्यवसाय मंडी में अवकाश विज्ञान सुधरे क्षेत्र विज्ञान और तकनीक एक ऐसा व्यवसाय बन गया है जिसे मोबाइल फोन के माध्यम से जाना जाता है बच्चे मुक्त थे और कभी-कभी वे सफल भी होते थे। खास कर के आंखों को बीमार होने से बचाया जा सकता है और आंखों को नहीं रोका जा सकता मोटी उन्मत्त लोगों को मोबाइल पर रखना इस प्रयोग की अनेक प्रकार की शारीरिक मानसिक समस्याएं हैं रह्या छे. माँ चार पाँच वर्ष पहले या वर्षा को बारिश में बंद करने से मोबाइल फोन बंद नहीं होगा रमता परंतु वे आ गए हैं नाना बादलों को नकली मोबाइल नहा कर फेंक दें। आजा बालकों को मोबाइल से मुक्त रखना संभव नहीं है, बालकों को मोबाइल से दूर रखना आजा सौथी मोटी समस्या है बाप रे माँ बनी चूकी है मोबाइल दूर रहने वाली है रेलने में डिजिटल डिटेल कहने को। डिजिटल डिटोक्स बंद करो इस स्मार्ट सड़क को दीवारों पर रखो मोबाइल को जल्दी छोड़ो



Sunita Williams's return brought good news, ISRO chief said no need to worry

 

Sunita Williams ની સ્પેશ વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, ISRO ચીફે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી





bombaysamachar.com/science-and-technology/isro-chief-somnath-news-on-sunita-williams-return-from-space

June 30, 2024

નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના વડા એસ સોમનાથે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની (Sunita Williams)ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)પરથી પરત અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમનું પરત ફરવું ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે સ્પેસ સ્ટેશન આ લોકો માટે લાંબા સમય સુધી રહેવા માટે સુરક્ષિત સ્થળ છે. સુનિતા વિલિયમ્સ મહિનાઓ સુધી અવકાશમાં રહી શકે છે.

બોઈંગ સ્ટારલાઈનર નામના નવા ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઈસરોના વડાએ કહ્યું, “આ માત્ર સુનિતા વિલિયમ્સ કે અન્ય કોઈ અવકાશયાત્રીની વાત નથી. તેઓએ કોઈને કોઈ દિવસ પાછા આવવું પડશે. આખો મુદ્દો બોઈંગ સ્ટારલાઈનર નામના નવા ક્રૂ મોડ્યુલના પરીક્ષણનો છે. ત્યાં જવું. અને પછી તે સુરક્ષિત રીતે પાછા આવવાની ક્ષમતા વિશે છે. ISS આ લોકો માટે લાંબા સમય સુધી રહેવા માટે સલામત સ્થળ છે.

સુનિતા વિલિયમ્સની પ્રશંસા પણ કરી

નાસાના બે અવકાશયાત્રીઓ, બેરી વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ, 14 જૂને પાછા ફરવાના હતા. જોકે, બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ કારણે તેની પરત ફરવામાં ઘણી વખત વિલંબ થયો છે. સોમનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓના પરત ફરવાની ચિંતા કરવાને બદલે નવા ક્રૂ મોડ્યુલ અને તેની અવકાશમાં મુસાફરી કરવાની ક્ષમતાના પરીક્ષણ પર વિચારણા કરવી જોઈએ. તેમણે નવા અવકાશયાનની પ્રથમ ઉડાન ભરવાની હિંમત માટે વિલિયમ્સની પ્રશંસા પણ કરી હતી.

તેમણે કહ્યું, “અમને તેના પર ગર્વ છે. તેના નામના ઘણા મિશન છે. નવા અવકાશયાનની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરવી એ એક હિંમતની વાત છે. તે પોતે ડિઝાઇન ટીમનો ભાગ છે અને તેણે તેના અનુભવમાંથી ઇનપુટ્સનો ઉપયોગ કર્યો છે. “

કહ્યું હતું કે તેઓ સુરક્ષિત છે

NASAના બે અવકાશયાત્રીઓ ISS પર લાંબા સમય સુધી રહેવા માટે તૈયાર છે કારણ કે તેઓ ત્યાં તેમની સફર દરમિયાન બોઇંગના નવા સ્પેસ કેપ્સ્યુલ સાથે સમસ્યાઓનું નિરાકરણ કરે છે. નાસાએ શુક્રવારે અવકાશયાત્રીઓના પરત ફરવાની કોઈ તારીખ આપી ન હતી અને કહ્યું હતું કે તેઓ સુરક્ષિત છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું, “અમને પાછા ફરવાની કોઈ ઉતાવળ નથી.”

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Sunita Williams's return brought good news, ISRO chief said no need to worry
bombaysamachar.com/science-and-technology/isro-chief-somnath-news-on-sunita-williams-return-
from-space
June 30, 2024

New Delhi: Indian Space Research Organization (ISRO) chief S Somnath has made a statement regarding the return of Indian-origin astronaut Sunita Williams from the International Space Station (ISS). He has said that his return is not a matter of concern. He said that the space station is a safe place for these people to stay for a long time. Sunita Williams can stay in space for months.
Testing of a new crew module called the Boeing Starliner
In an interview to a TV channel, the ISRO chief said, “This is not just about Sunita Williams or any other astronaut. They have to come back someday. The whole point is to test a new crew module called the Boeing Starliner. go there And then it's about the ability to come back safely. ISS is a safe place for these people to live for a long time.
Also praised Sunita Williams
Two NASA astronauts, Barry Wilmore and Sunita Williams, were scheduled to return on June 14. However, Boeing's Starliner spacecraft has faced many problems. Due to this, his return has been delayed several times. Somnath stressed that instead of worrying about the return of astronauts, the focus should be on testing the new crew module and its ability to travel in space. He also praised Williams for having the courage to make the first flight of the new spacecraft.
He said, “We are proud of it. He has many missions to his name. Traveling on the first flight of a new spacecraft is an act of courage. He is part of the design team himself and has used inputs from his experience. "
Said they are safe
Two NASA astronauts are set for an extended stay on the ISS as they troubleshoot problems with Boeing's new space capsule during their trip there. NASA did not give a date for the astronauts' return on Friday and said they were safe. "We are in no rush to return," said Steve Stich, NASA's commercial crew program manager.

=====================================================
सुनीता विलियम्स की वापसी लेकर आई खुशखबरी, इसरो प्रमुख ने कहा चिंता की जरूरत नहीं
बॉम्बे समाचार
30 जून 2024

नई दिल्ली: भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) प्रमुख एस सोमनाथ ने भारतीय मूल की अंतरिक्ष यात्री सुनीता विलियम्स की अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन (आईएसएस) से वापसी को लेकर बयान दिया है। उन्होंने कहा है कि उनकी वापसी चिंता की बात नहीं है. उन्होंने कहा कि स्पेस स्टेशन इन लोगों के लिए लंबे समय तक रहने के लिए एक सुरक्षित जगह है. सुनीता विलियम्स महीनों तक अंतरिक्ष में रह सकती हैं.
बोइंग स्टारलाइनर नामक एक नए क्रू मॉड्यूल का परीक्षण
एक टीवी चैनल को दिए इंटरव्यू में इसरो प्रमुख ने कहा, ''यह सिर्फ सुनीता विलियम्स या किसी अन्य अंतरिक्ष यात्री के बारे में नहीं है। उन्हें किसी दिन वापस आना होगा. संपूर्ण मुद्दा बोइंग स्टारलाइनर नामक एक नए क्रू मॉड्यूल का परीक्षण करना है। वहाँ जाएँ और फिर यह सुरक्षित वापस आने की क्षमता के बारे में है। आईएसएस इन लोगों के लिए लंबे समय तक रहने के लिए एक सुरक्षित जगह है।
साथ ही सुनीता विलियम्स की भी तारीफ की
नासा के दो अंतरिक्ष यात्री, बैरी विल्मोर और सुनीता विलियम्स, 14 जून को लौटने वाले थे। हालाँकि, बोइंग के स्टारलाइनर अंतरिक्ष यान को कई समस्याओं का सामना करना पड़ा है। इसके चलते उनकी वापसी में कई बार देरी हो चुकी है. सोमनाथ ने जोर देकर कहा कि अंतरिक्ष यात्रियों की वापसी के बारे में चिंता करने के बजाय, नए क्रू मॉड्यूल और अंतरिक्ष में यात्रा करने की इसकी क्षमता का परीक्षण करने पर ध्यान केंद्रित किया जाना चाहिए। उन्होंने नए अंतरिक्ष यान की पहली उड़ान भरने का साहस दिखाने के लिए विलियम्स की भी प्रशंसा की।
उन्होंने कहा, ''हमें इस पर गर्व है. उनके नाम कई मिशन हैं. किसी नये अंतरिक्ष यान की पहली उड़ान में यात्रा करना साहस का कार्य है। वह स्वयं डिज़ाइन टीम का हिस्सा हैं और उन्होंने अपने अनुभव से इनपुट का उपयोग किया है। "
कहा कि वे सुरक्षित हैं
नासा के दो अंतरिक्ष यात्री आईएसएस पर लंबे समय तक रहने के लिए तैयार हैं क्योंकि वे वहां अपनी यात्रा के दौरान बोइंग के नए अंतरिक्ष कैप्सूल के साथ समस्याओं का निवारण करेंगे। नासा ने शुक्रवार को अंतरिक्ष यात्रियों की वापसी की तारीख नहीं बताई और कहा कि वे सुरक्षित हैं। नासा के वाणिज्यिक क्रू कार्यक्रम प्रबंधक स्टीव स्टिच ने कहा, "हमें लौटने की कोई जल्दी नहीं है।"

બુધવાર, 10 જુલાઈ, 2024

રણમેદાનમાં શાંતિ સંભવે નહીં, શાંતિ માટે સંવાદ જરૂરી, પુતિન સાથે મોદીની સાફ વાત

રણમેદાનમાં શાંતિ સંભવે નહીં, શાંતિ માટે સંવાદ જરૂરી, પુતિન સાથે મોદીની સાફ વાત

bombaysamachar.com/national/peace-is-not-possible-in-the-battlefield-dialogue-is-necessary-for-peace-modis-clear-talk-with-putin

July 9, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાતના બીજા દિવસે, પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત પર ચર્ચા કરી હતી. પીએમએ પુતિન સાથે વાતચીત દરમિયાન આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું કે આતંકવાદ દરેક દેશ માટે ખતરો છે.

આ ઉપરાંત, પીએમએ તેમની વાતચીત દરમિયાન કોરોના સમયગાળા દરમિયાન  ભારત અને રશિયા વચ્ચે થયેલી પેટ્રોલ-ડીઝલ ડીલની પણ પ્રશંસા કરી હતી. તેમજ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને કઝાનમાં બ્રિક્સ સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. આ સમિટ રશિયામાં 22 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાશે.

વિશ્વને શાંતિનો સંકેત આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં ઉકેલ શોધી શકાતો નથી. શાંતિ માટે સંવાદ ખૂબ જ જરૂરી છે.  ભારત હંમેશા શાંતિની તરફેણમાં રહ્યું છે, કારણ કે યુદ્ધ એ ઉકેલ નથી. હું શાંતિની આશા રાખું છું. હું શાંતિ માટે સહકાર આપવા તૈયાર છું.

યુક્રેન મુદ્દે બોલતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. માનવતા શાંતિ ઈચ્છે છે. નાના બાળકોને માર્યા ગયેલા જોવું હૃદયદ્રાવક છે, તે ડરામણી છે. અમે લાંબી વાત કરી, જ્યારે નિર્દોષ લોકો મૃત્યુ પામે છે ત્યારે માનવતાનું લોહી વહે છે. અમે હૃદયમાં પીડા અનુભવીએ છીએ. ભાવિ પેઢીઓ માટે શાંતિ જરૂરી છે.

પીએમએ કહ્યું હતું કે સંઘર્ષ સમયે માનવતા માટેનો ઠરાવ ભારત-રશિયાની મિત્રતાના કારણે હતો, જે તેના ખેડૂતો માટે ખોરાક, બળતણ અને ખાતર મેળવવામાં મદદગાર સાબિત થયો હતો. આ બધું અમારી મિત્રતાના રોલને કારણે થયું. આપણે ખેડૂતો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે રશિયા ભારતનો સહયોગ વધુ વધારવો જોઈએ, સામાન્ય માણસને ખોરાક અને ઈંધણમાં મદદ મળવી જોઈએ. આવા સમયે રશિયાના સહકારથી અમે પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી બચી શક્યા છીએ.

સમગ્ર વિશ્વએ સમજવું પડશે કે પેટ્રોલ અને ડીઝલ પર ભારત-રશિયાનો સહયોગ પ્રશંસનીય છે. અમારા આ વેપારને કારણે પેટ્રોલ અને ડીઝલના વિનાશથી ભારતના લોકોને બચાવવા માટે હું રશિયાનો આભાર માનું છું.

રશિયાની ભારોભાર પ્રશંસા કરતા પીએમએ જણાવ્યું હતું કે મેક ઇન ઈન્ડિયાના ભારતના આઈડિયાના વખાણ કરવા જોઈએ. આનાથી ભારતીય યુવાનો માટે રોજગાર માટે નવી તકો સર્જાઇ છે. આવનારા દિવસોમાં તેના સારા પરિણામો મળશે અને ભારત-રશિયા મિત્રતા વધુ ગાઢ બનશે.  ભારત અને રશિયા વચ્ચેના કરારથી વિશ્વમાં સ્થિરતા આવી છે.

વિશ્વના અન્ય ભાગોમાં પેટ્રોલ-ડીઝલની કટોકટી છે, પરંતુ તેની અસર ભારતને થતી નથી, રશિયાએ ભારતને મોંઘવારીથી બચાવ્યું છે, ભારતમાં મેન્યુફેક્ચરિંગને રશિયાનું સમર્થન છે. આનાથી ભારતમાં યુવાનોને નોકરીઓ મળી અને ઉત્પાદનના નવા રસ્તાઓ ખુલ્યા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વનું ધ્યાન મારી રશિયાની મુલાકાત પર કેન્દ્રિત છે અને અમે 4 થી 5 કલાક સુધી મળીને અમારા મુદ્દાઓનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.


વડા પ્રધાન મોદીએ રશિયાને ભારતનો ‘સર્વકાલીન મિત્ર’ ગણાવ્યો, પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી

bombaysamachar.com/national/prime-minister-modi-called-russia-indias-ever-lasting-friend

મોસ્કો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયા સાથેના ભારતના સંબંધોને હૃદયપૂર્વક સમર્થન આપ્યું અને ભારતના જૂના સાથીને ‘સર્વકાલીન મિત્ર’ તરીકે વર્ણવ્યા અને છેલ્લા બે દાયકામાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

રશિયામાં વસતા ભારતીય સમાજને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધો પરસ્પર વિશ્ર્વાસ અને આદરના મજબૂત સ્તંભ પર બાંધવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંબંધોની વારંવાર કસોટી કરવામાં આવી હતી અને દર વખતે તે વધુ મજબૂત બન્યા છે.


યુક્રેનના યુદ્ધને લઈને પશ્ર્ચિમી વિશ્ર્વ દ્વારા રશિયન નેતાને અલગ કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે મોદીએ રશિયાના સહયોગ અને પુતિનના નેતૃત્વની પ્રશંસા કરતાં દાયકાઓથી પ્રવર્તમાન ‘પ્રભાવ-લક્ષી વૈશ્ર્વિક વ્યવસ્થા’ની પણ ટીકા કરી હતી. વિશ્વને અત્યારે જેની જરૂર છે તે પ્રભાવની નહીં સંગમની છે અને સંગમની પૂજા કરવાની મજબૂત પરંપરા ધરાવતા  ભારત કરતાં આ સંદેશો વધુ સારી રીતે કોઈ આપી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.

તેમણે ભારતને ‘ઉભરતી બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા’માં એક મજબૂત સ્તંભ ગણાવ્યો હતો.  ભારત શાંતિ, સંવાદ અને મુત્સદ્દીગીરીની વાત કરે છે અને આખી દુનિયા સાંભળે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવા માટે મોદીએ વારંવાર વાતચીત અને કૂટનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રશિયા સાથેના ભારતના સંબંધો પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે તેઓ દાયકાઓથી બંને દેશો વચ્ચેની અનન્ય ભાગીદારીના પ્રશંસક છે.

રશિયા શબ્દ સાંભળીને, દરેક ભારતીયના મનમાં જે પહેલો શબ્દ આવે છે તે છે ભારતના ‘સુખ-દુખ કા સાથી’ (સર્વકાલીન મિત્ર) અને વિશ્વાસપાત્ર સાથી, એમ તેમણે કહ્યું હતું. ભલે રશિયામાં શિયાળા દરમિયાન તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે ગમે તેટલું ઓછું હોય, પરંતુ ભારત-રશિયાની મિત્રતા હંમેશાં ‘પ્લસ’માં રહી છે અને તેમાં હૂંફ ભરેલી છે. આ સંબંધ પરસ્પર વિશ્ર્વાસ અને પરસ્પર સન્માનના મજબૂત પાયા પર બાંધવામાં આવ્યો છે, એમ મોદીએ કહ્યું હતું.


તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં ભારત-રશિયા મિત્રતાને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે તેઓ તેમના મિત્ર પુતિનની વિશેષ પ્રશંસા કરે છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન તરીકે આ તેમની રશિયાની છઠ્ઠી મુલાકાત છે અને આ સમયગાળા દરમિયાન બંને નેતાઓ 17 વખત મળ્યા છે.

યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા બદલ પુતિનની પ્રશંસા કરતા તેમણે કહ્યું, આ તમામ બેઠકોએ અમારા પરસ્પર વિશ્ર્વાસ અને સન્માનમાં વધારો કર્યો છે. તેમણે આ માટે રશિયન નેતા અને રશિયન નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે તેમણે જાહેરાત કરી કે  ભારત બંને દેશો વચ્ચે મુસાફરી અને વેપારને વેગ આપવા માટે રશિયામાં બે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલશે.

રાજ કપૂર પર ચિત્રિત થયેલ પ્રખ્યાત હિન્દી ગીત ‘સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ને યાદ કરતાં, તેમણે કહ્યું કે તે ગીત જૂનું હોઈ શકે છે પરંતુ તેની ભાવનાઓ સદાબહાર છે. તેમણે મિથુન ચક્રવર્તીનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ અન્ય એક ભારતીય અભિનેતા હતા જેમણે રશિયામાં મોટી સંખ્યામાં ચાહકો મેળવ્યા હતા કારણ કે તેમણે બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધો વિશે વાત કરી હતી. મોદીએ કહ્યું કે  ભારત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને છેલ્લા 10 વર્ષોમાં વિકાસની ગતિએ વિશ્ર્વને આશ્ર્ચર્યચકિત કરી દીધું છે.


ભારતના વિકાસની ઝડપી ગતિ વિશ્ર્વની પ્રગતિમાં નવો અધ્યાય લખશે, એમ તેમણે જણાવ્યું હતું. આજનું  ભારત આત્મવિશ્ર્વાસથી ભરપૂર છે, 2014 પહેલાની પરિસ્થિતિથી બિલકુલ વિપરીત જ્યારે દેશ નિરાશામાં ડૂબી ગયો હતો. આ અમારી સૌથી મોટી મૂડી છે, એમ મોદીએ કહ્યું હતું. તેમણે ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે વિવિધ રમતોમાં ભારતની ટીમો ઐતિહાસિક પ્રદર્શન કરી રહી છે.

આજનો યુવાન છેલ્લા બોલ અને છેલ્લી ક્ષણ સુધી હાર સ્વીકારતો નથી એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, દેશ પેરિસ ઓલિમ્પિક માટે એક મજબૂત ટીમ મોકલી રહ્યો છે અને તેના એથ્લેટ ત્યાં તેમની કુશળતા બતાવશે. જ્યારે તમારા જેવા લોકો અમને આશીર્વાદ આપે છે, ત્યારે સૌથી મોટા લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે. તમે બધા જાણો છો કે આજનું  ભારત જે પણ લક્ષ્ય નક્કી કરે છે તે હાંસલ કરે છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે તમામ પડકારોને પડકારવાનું તેમના ડીએનએમાં છે અને  ભારત આગામી વર્ષોમાં વૈશ્ર્વિક વિકાસનો નવો અધ્યાય લખશે.

તેમણે કહ્યું કે ભારત એવો દેશ છે જેણે ચંદ્રયાનને ચંદ્ર પર એવી જગ્યા પર મોકલ્યું જ્યાં પહેલા કોઈ દેશ ગયો નથી અને તેને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે સૌથી વિશ્ર્વસનીય મોડલ આપ્યું છે. છેલ્લા 10 વર્ષોનો ભારતનો વિકાસ માત્ર એક ટ્રેલર હતું, અમે આગામી 10 વર્ષોમાં વધુ ઝડપી વિકાસ જોઈશું, એમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. રશિયામાં વસતા ભારતીય દેશની સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે, એમ પણ તેમણે કહ્યું હતું.



એ આઈ ટેકનોલોજી નું શિક્ષણ જીવનલક્ષી નથી

 પ્રાસંગિક

એ આઈ ટેકનોલોજી નું શિક્ષણ જીવનલક્ષી નથી

+++++++

વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનને સુખી જીવનના સાધનો પૂરા પાડે છે પરંતુ તેનો અતિરેક માનવીને દુઃખના દરિયામાં ડુબાડી દે છે એ આઈ ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટનું પણ કંઈક આવું જ છે શિક્ષણ જગતની અંદર તેની એન્ટ્રી થતાં શિક્ષણ જગતની પાયાની વસ્તુઓ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે એક રીતે જોઈએ તો આગામી સમયમાં શિક્ષણ જગતનું આખું સ્ટ્રકચર આ નવી ટેકનોલોજીને કારણે બ્રેકડાઉન થાય તેવું બની શકે. 

+++++++++++


વિજ્ઞાન અને ટેકનોલોજી ના બદલાતા જતા સમયમાં બુનિયાદી શિક્ષણની સમગ્ર વ્યાખ્યા બદલાઈ ચૂકી છે વિદેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો પણ મોટાપાયે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શિક્ષણ જગતની નવી દિશા શોધવી જરૂરી બની ગઈ છે. એ આઈ ટેકનોલોજીને કારણે વિદ્યાર્થી પોતાની વિચારવાની ક્ષમતા ગુમાવતો જાય છે જેવી રીતે કેલ્ક્યુલેટર આવતા ની સાથે જ માણસની ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ તેવી જ રીતે એ આઈ ટેકનોલોજીના આગમનથી લોકોની મૌલિક રીતે વિચારવાની અને લખવાની ક્ષમતા પણ ઝડપભેર ઘટી રહી છે. શું માનવી એક રોબોટ બનીને રહી જવાનો છે? અત્યારની ટેકનોલોજી માનવીને આ દિશામાં આગળ વધતો કરી દીધો છે નાનું બાળક પણ મોબાઇલને હાથમાંથી હેઠો મૂકવાનું નામ નથી લેતું તે શું બતાવે છે?


આજથી પોણોસો વર્ષ પહેલા શિક્ષણ જગતમાં જે જબરજસ્ત ક્રાંતિ થઈ તેને બુનિયાદી કેળવણી કહેવામાં આવે છે અંગ્રેજી વિચારધારા પર આધારિત કેળવણી ને બદલે જીવનના પાયાનું શિક્ષણ આપતી આ કેળવણી અત્યંત મહત્વની તે સમયે પણ હતી અને આજે પણ છે કારણ કે સાચું શિક્ષણ જીવન કેમ જીવવું એ બતાવે છે જીવન અને જગત વિશેનું જ્ઞાન શિક્ષણ આપે છે આમાં પરિવારના ભરણપોષણના સાધનોથી માંડીને આધ્યાત્મિક ઉન્નતિ સુધીના સાધનોનો સમાવેશ થાય છે શિક્ષણની અંદર માનવી સ્વાવલંબી બની શકે છે એક સમયે ગીજુભાઈ બધેકા, હર ભાઈ ત્રિવેદી, માનભાઈ ભટ્ટ જેવા સમર્થ શિક્ષણકારો એ શિક્ષણ જગતને નવા આયામ આપ્યા અને તે મુજબ માનવી જો શિક્ષણ લે તો તે જીવનનો જંગ જીતે જાય કારણ કે આ પાયાનું શિક્ષણ હતું. આજે પણ છે જીવન કેમ જીવવું એ બુનિયાદી વાત આજે પણ એટલી જ મહત્વની છે પરંતુ શિક્ષણના એક નવા પાસાનો ઉદય થયો છે સમયની સાથે બધાનું પરિવર્તન થાય છે તેવી જ રીતે શિક્ષણ જગતની અંદર પણ ઇન્ફર્મેશન ટેકનોલોજીના કારણે પરિવર્તનો થયા છે એમાંય ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટે તો આડો આક વાળી દીધો છે. આજે આ ટેકનોલોજી સામે અનેક પ્રશ્નો ખડા થયા છે તેના વરવા પરિણામો આજે જગત સામે આવ્યા છે અમેરિકામાં આ નવી ટેકનોલોજી સામે લોકોમાં જાગૃતિ વધતી જાય છે અને આ ટેકનોલોજીને કારણે બાળ માનસ પર કેટલી ભયાનક અસર થાય છે તેના પરિણામો આવતા જ ઘણા લોકોએ આ ટેકનોલોજી વિરુદ્ધ આંદોલન પણ શરૂ કરી દીધા છે આજનું શિક્ષણ તે વ્યવસાયલક્ષી શિક્ષણ બન્યું છે કારણ કે આ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં


નોકરીનું બજાર એવા ઉદ્યોગો તરફ છે જેમા વિશિષ્ટ કૌશલ્યોની જરૂર છે. આ કૌશલ્યોથી બાળકોને અવગત કરવાની જરૂર છે. કૌશલ્યયુક્ત શિક્ષણ, માનવમૂલ્યો અને સંસ્કાર રોપવાનો યોગ્ય સમયગાળો સ્કૂલજીવન છે. આ તક ન ચૂકાય તે માટે લોકજાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે.

 તમામ ક્ષેત્રે ભારત રઅઆત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. તેનો પાકો અંદાજ છે. ભારત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સાથે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે ત્યારે આ બદલાતા સમયપ્રવાહની સાથે શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવાની જરૂર દેખાય છે. જીવન વિકાસમાં શિક્ષણનું મહત્ત્વ વિશેષ છે. ત્યારે આવનારા સમયની સાથે તાલ મેળવી શકે, ઊભરતી તકોનો લાભ મેળવી શકે, તેમજ સારું પ્રગતિશીલ જીવન જીવી શકે તેવું યુવાધન તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ વ્યવસ્થાની છે અને ખાસ કરીને શિક્ષકની છે. હાલની શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષક બીચારો છે. ખરેખર સુદૅઢ રાષ્ટ્ર નિર્માણ માટે હવે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આજે દરેક શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના પાયાના સિદ્ધાંતોને સમજીને ટેકનોલોજીના વધુમાં વધુ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે થઈ શકે તે રીતે વિચાર કરે અને તે માટે તેને  પ્રોત્સાહિત કરવામાં આવે અને યોગ્ય દિશા માટે સજ્જ કરવામાં આવે તો જ વર્ગખંડનું શિક્ષણ ગુણવત્તાવાળુ બની શકે તેમ છે.

વર્તમાન સમયે કિશોરો અને યુવાનોને જોઈને થોડી નિરાશા જરૂર થાય છે. આજે વિદ્યાર્થીઓની અને તેના મા બાપની ફરજ છે કે તે પોતાના સંતાનો પર ધ્યાન આપે આજે ધનાઢ્ય મા બાપના વંથેલા નબીરાઓ શિક્ષકો અને આચાર્યને પણ ધમકી આપીને ડરાવે છે અને વાલીઓ પણ પૈસા ના ધમંડમાં ગુરુ સમાન શિક્ષકને અપમાનિત કરે આમાં શિક્ષક વચ્ચેનો પૂજ્ય ભાવ દેખાતો નથી. સ્કૂલ કોલેજોમાં પણ ધનવાન પરિવારનો વિદ્યાર્થી અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી એકબીજાને સમાન ગણતા નથી આના કારણે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી લઘુતા ગ્રંથિ અનુભવે છે કારણ કે ધનવાન વિદ્યાર્થી કારમાં આવે છે ગ્બ્રાન્ટેડ શૂટ પહેરે છે અને તેનો પ્રભાવ પાડે છે આનાથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારની અસમાનતા જન્મે એક સમયે એવો પણ હતો કે જ્યારે મહારાજા નો દીકરો પણ ભણવા જાય ત્યારે તેને લેસન કરવું પડતું શિક્ષકનો ઠપકો પણ ખાવો પડતો એની સામે કોઈ બોલી શકતું નહિ રાજકોટની રાજકુમાર કોલેજની અંદર સૌરાષ્ટ્રના રાજવીઓના રાજકુમારો આવતા અને તે પણ સમયસર આવતા લેસન કરતા વ્યાયામ કરતાં આમાં તે પોતાનું વીઆઈપી પણ બતાવતા નહીં પરંતુ સમાન રીતે અભ્યાસ કરતા. આજે વિદ્યાર્થીઓની અસમાનતા પણ પાયાનો પ્રશ્ન છે

પરંતુ, આ સમસ્યાનો ઉકેલ માત્રને માત્ર વર્ગખંડમાં જ છે તે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. શાળાઓનું શિક્ષણ બદલાતા ભવિષ્ય અનુસાર બાળકોને તૈયાર કરે તેવું હોવું જોઈએ. આ કામ સ્કૂલના શિક્ષકો જ જ સારી: . રીતે કરી શકે તેમ .છે. .પરંતુ શિક્ષકોના પૂરા કૌશલ્ય અને નિષ્ઠાનો ઉપયોગ થતો હોય તેમ લાગતું નથી...ખરેખર તો માણસની આર્થિક, સામાજિક અને માનસિક પરિસ્થિતિ તેમણે મેળવેલ શિક્ષણ પર આધાર રાખે છે. આજે કોઈ માતા-પિતા પાસે પોતાના સંતાનો માટે સમય જ નથી...ત્યારે મોટાભાગના ભારતનાં બાળકોનું ભવિષ્ય શાળાઓના ભરોસે છે. આજે બાળકોમાં  જીવનમૂલ્યોનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ મૂલ્ય વગરનું શિક્ષણ અધૂરું ગણાય છે

ઘર પરિવારમાં કેળવાયેલા સંસ્કારોનું સંવર્ધન કરવા શાળાની શિક્ષણ પદ્ધતિ પૂરક બનવી જોઈએ, આ પણ ત્યારે જ બનશે જ્યારે વાલી અને શિક્ષક વચ્ચે આદરભર્યા સંબંધો હોવા જોઈએ. સારા શિક્ષકોનું સન્માન થાય તે માટે વાલી મંડળોએ સામાજિક સંસ્થાઓનો સહયોગ લઈને શાળામાં આવા શિક્ષકોને સન્માનિત કરવા જોઈએ જેથી શિક્ષણ જગતનું સ્તર સુધરે જે શિક્ષકની છાતી ભણાવે છે તેનું જો સન્માન થાય તો તે બાળક પ્રત્યે વધુ ધ્યાન આપશે અને શિક્ષણ નું સ્તર ઊંચું લાવવામાં તે મહત્વનો ફાળો આપશે. આજે શિક્ષણ જગત એક બિઝનેસ જેવું બની ગયું છે જેમાં જે લોકો પાસે તક છે સુવિધા છે અને મોટી રાજકીય લાગવગ છે તે લોકો શિક્ષણ જગતમાં ખૂબ કમાઈ રહ્યા છે બીજી બાજુ ઘણા નિષ્ઠાવાન શિક્ષકો એવી શાળામાં શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે જ્યાં તેમના પગારનું ધોરણ સાવ ઓછું છે. શિક્ષકનો એક સમૂહ એવો છે જ્યાં ઊંચામાં ઊંચી આવક છે બીજી બાજુ એવા પણ શિક્ષકો જ છે જેની પાસે આવકના મોટા સાધનો નથી. આવા શિક્ષકોને સન્માનની નહીં પરંતુ પોતાનું ગુજરાન ચાલી શકે તેટલો પગાર મેળવવા થી તે વધારે ખુશ થશે

.ગુજરાતને શિક્ષણ પદ્ધતિનું મોડલ બનાવવું હોય તો આ રીતે કાર્ય કરવું પડશે બીજી બાજુ વાલીઓ પરનું શિક્ષણનું ખર્ચ ઘટાડો પડશે બાળકની પેટ ઉપરથી ભોજનદાર દખતરનો ભાર દૂર કરવો પડશે.શિક્ષક - પ્રત્યેનો  સદભાવ જ કેળવણીની ખરી દિશા છે.

સુરેશ ભટ્ટ


મંગળવાર, 9 જુલાઈ, 2024

ફ્રાન્સમાં પણ ગઠબંધન જીત્યું !

ચોપાસ

ફ્રાન્સમાં પણ ગઠબંધન જીત્યું !


ફ્રાન્સની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યાં પણ ભારતની જેમ જ ગઠબંધન સરકાર બને તેવી શક્યતાઓ ઊભી થઈ છે ચૂંટણીના પરિણામો જાહેરતતાની સાથે જ સમગ્ર ફ્રાન્સમાં સત્તાધારી પક્ષના લોકોએ તોફાનો શરૂ કરી દીધા છે જ્યારે ભારતમાં ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્વક પૂરી થઈ સરકાર પણ કાર્યરત થઈ પરંતુ દેશમાં એકંદરે શાંતિ રહી. ભારતની ચૂંટણી તંત્ર વિશ્વની અંદર સૌથી મોટું હોવા છતાં ખૂબ જ વ્યવસ્થિત રીતે અહીં ચૂંટણી થઈ છે જ્યારે ફ્રાન્સમાં ભારત કરતાં નાનો દેશ હોવા છતાં ક્યાં હો રાજકતાનો મહોલ આજની તારીખે છવાઈ ગયો છે

ફ્રાન્સનાં ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. ફ્રાન્સના ઇતિહાસમાં 66 વર્ષ પછી આવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામ પછી પેરિસ સહિત 10 શહેરમાં રમખાણો ફાટી નીકળ્યાં છે.

અનપેક્ષિત રીતે પહેલા ક્રમે આવેલી લેફ્ટ અને ત્રીજા ક્રમે સરકેલી દક્ષિણપંથી નેશનલ રેલીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. અનેક ઠેકાણે આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી. પેરિસમાં 30 હજાર પોલીસકર્મી તૈનાત કરી દેવાયા છે. વૈચારિક દૃષ્ટિએ વહેંચાયેલા ફ્રાન્સમાં રાજકીય અવરોધની સ્થિતિ સર્જાઈ છે.

ફ્રાન્સના સંસદીય ચૂંટણીના બીજા ચરણના પરિણામ આવ્યા પછી દક્ષિણપંથી નેશનલ રેલી (આરએન) પાર્ટીના મુખ્યાલય પર સન્નાટો છવાયો છે. વળી, બીજી તરફ પ્રથમ ચરણમાં બીજા સ્થાને રહેનાર ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (એનપીએફ)ના કાર્યકર્તા વધારે જુસ્સામાં છે. તેમની રણનીતિ અને યોગ્ય તાલમેલથી ન માત્ર નેશનલ રેલી પાર્ટીને બહુમત મેળવતા અટકાવી પરંતુ તે પાર્ટીને ત્રીજા સ્થાને પહોંચાડી દીધી હતી. યુરોપિયન સંસદ માટેના વોટિંગમાં દક્ષિણપંથી નેશનલ પાર્ટીને બહુમત મળ્યા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તા.9 જૂને સંસદીય ચૂંટણીની ઘોષણા કરી દીધી હતી. પરંતુ એવું તો શું થયું કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં સૌથી આગળ રહેનારા દક્ષિણપંથી સંસદીય ચૂંટણીના બીજા તબક્કાના પરિણામ આવતાં આવતાં બધાથી પાછળ પડી ગયા હતા.

ફ્રાન્સમાં 4 લેફ્ટ પાર્ટીએ સાથે મળી 10 જૂને એનપીએફ ગઠબંધન બનાવ્યું હતું.
રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમવાર આ ચૂંટણીમાં ડાબેરીઓ એકજૂટ થયા હતા. ઈયુ સંસદના રિઝલ્ટ પછી દક્ષિણપંથી લી પેનની નેશનલ રેલી પાર્ટીને સત્તામાંથી ઉખાડી ફેંકવા બધા ડાબેરી દળો એક થઇ ગયાં હતાં. અંદાજિત 1 માસ પહેલાં 10 જૂને 4 ડાબેરી પક્ષોએ મળીને ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (એનપીએફ) વતી ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. એનપીએફમાં સામેલ 4 પાર્ટીમાં કમ્યુનિસ્ટ, સોશિયાલિસ્ટ, ગ્રીન્સ અને એકદમ આક્રમક ડાબેરી પક્ષ ફ્રાન્સ અનબોન્ડે સાથે મળી કામ કર્યું હતું.

વાયદા... ન્યૂનતમ વેતન વધારવા, 10 લાખ નવાં મકાન અને ધનિકો ઉપર ટેક્સનો વાયદો કરવામાં આવ્યો હતો
ડાબેરી પાર્ટીઓએ ફ્રાન્સમાં ન્યૂનતમ માસિક વેતન વધારવા, કાયદાકીય રિટાયર થવાની ઉંમર 64થી ઘટાડી 60 કરવા, આગલાં 10 વર્ષમાં 10 લાખથી વધુ એફોર્ડેબલ મકાન બનાવવા સિવાય ભોજન, ઊર્જા તથા ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજોની કિંમતોને સ્થિર રાખવાના વાયદા કર્યા હતા. રાજ્ય પરિવારો અને તેમનાં બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા દરેક ખર્ચની ચુકવણી કરશે. જેમાં કાફેટેરિયા ફૂડ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ગતિવિધિઓ સામેલ કરાઇ છે. દક્ષિણપંથી પાર્ટીઓએ ઇમિગ્રેશનમાં મોટા ઘટાડાનો વાયદો કર્યો હતો.
ચૂંટણીનાં પરિણામમાં પોતાની પાર્ટી બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહેતાં ફ્રાન્સના પીએમ ગેબ્રિયલ અટ્ટલે સોમવારે રાજીનામું ધરી દીધું હતું. આની વચ્ચે રાષ્ટ્રપતિભવનના સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ ગૈબિયલ અટ્ટલને હાલ પદ પર બની રહેવા કહ્યું છે. અટ્ટલે સોમવાર સવારે તેમનું રાજીનામું આપ્યું હતું પરંતુ રાષ્ટ્રપતિએ તેને સ્વીકાર કરવાની ના પાડી હતી. રાષ્ટ્રપતિએ અટ્ટલને દેશની સ્થિરતા સુનિશ્ચિત કરવા સુધી પદ પર ચાલુ રહેવા જણાવ્યું છે. તા.9થી 11 જુલાઈની વચ્ચે અમેરિકાના વૉશિંગ્ટનમાં નાટોની બેઠક યોજાવાની છે. વળી, 26 જુલાઇથી 11 ઓગસ્ટ સુધી ઓલિમ્પિક પણ યોજાવાની છે. ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અહીં એકેય પક્ષને બહુમતી મળી નથી. ડાબેરી ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે. રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી બીજા સ્થાને છે. મજબૂત ગણાતી ફાર-રાઇટ નેશનલ રેલી ત્રીજા સ્થાને રહી છે.

આ પરિણામોને કારણે ફ્રાન્સ સંસદમાં અસ્થિરતાની આશ્ચર્યજનક સંભાવનાનો સામનો કરી રહ્યું છે તથા યુરોપિયન સંઘના એક સ્તંભ અને ઓલિમ્પિક યજમાન દેશમાં રાજકીય માડાગાંઠનું જોખમ ઊભું થયું છે. આથી બજાર અને ફ્રાન્સની અર્થવ્યવસ્થા, જે યુરોપિયન સંઘની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તે હચમચી શકે છે તેમ જ યુક્રેનમાં યુદ્ધ, વૈશ્વિક મુત્સદ્દીગીરી અને યુરોપની આર્થિક સ્થિરતા પર આની દૂરોગામી અસરો થઇ શકે છે.

અત્યાર સુધીના પરિણામોથી જાણવા મળે છે કે ફ્રાન્સ રાજકીય અરાજકતામાં ડૂબી ગયું છે, જેમાં ત્રણ મુખ્ય જૂથો- ડાબેરી ગઠબંધન, ફાર-રાઇટ નેશનલ રેલી અને મેક્રોનના કેન્દ્રવાદીઓ- તમામ ૫૭૭ બેઠકોવાળી નેશનલ એસેમ્બલીને નિયંત્રિત કરવા માટે જરૂરી ૨૮૯ બેઠકથી ઘણા પાછળ રહી ગયા છે. નોંધનીય છે કે ફ્રાન્સની સંસદમાં ૫૭૭ પ્રતિનિધિ છે અને સંપૂર્ણ બહુમતી માટે ૨૮૯ બેઠકો જરૂરી છે.

જ્યારે ફ્રાન્સની સંસદની ચૂંટણી યોજાઇ ત્યારે તેમાં દક્ષિણપંથીને મોટી સફળતા મળી હતી. ત્યાર બાદ ૯ જૂને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ચૂંટણીની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાના મતદાનમાં દક્ષિણપંથી માટે મોટી સફળતાના સંકેતો હતા. પરંતુ આ પરિણામ છેલ્લી ઘડીએ જમણેરીઓને રોકવાના પ્રયાસનું પરિણામ છે. રાઇટ વિંગના નેતા મેરી લે પેનને પૂર્ણ બહુમતી સરકારની અપેક્ષા હતી. પરંતુ હવે ત્રિશંકુ સરકાર રચાતી જોવા મળી રહી છે. મેક્રોનનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો છે, પરંતુ આ ચૂંટણી પરિણામોએ તેમના પર દબાણ વધારી દીધું છે.ગત અઠવાડિયે ફ્રાન્સમાં સંસદીય ચૂંટણી માટેના મતદાનના પહેલા તબક્કા બાદ યુરોપમાં સમાચારોની હૅડલાઇનથી લઈને, બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન અને સરકારી કાર્યાલયોમાં દેશમાં થયેલા નવા જમણેરી વિચારધારાના ઉદયની ચર્ચા વ્યાપક સ્વરૂપે જોવા મળી.

ફ્રાન્સમાં મરીન લે પેનની પાર્ટી- નેશનલ રેલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તેમને પણ બહુમતી મળી નથી.

અત્યાર સુધીનાં પરિણામોમાં કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી અને ત્રિશંકુ સંસદના આસાર છે.

ડાબેરી પક્ષ ન્યૂ પૉપ્યુલર ફ્રન્ટને 182 બેઠકો, મધ્યમમાર્ગી ઍનસેમ્બલ ગઠબંધનને 168 તથા જમણેરી પક્ષ નેશનલ રેલી અને તેના ગઠબંધનને 143 બેઠકો મળી છે.

ફ્રાન્સમાં મધ્યમમાર્ગી અને ડાબેરી પક્ષોએ રવિવારે થયેલા નિર્ણાયક બીજા તબક્કાના મતદાન પહેલાં એક-બીજાના દાવેદારોને મજબૂત કરવા માટે રણનીતિપૂર્વક પોતાના ઉમેદવારોનાં નામ પાછાં ખેંચી લીધાં હતાં.


ફ્રાન્સની સંસદીય ચૂંટણી (France’s parliamentary elections) માં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બ્રિટન (Britain) બાદ હવે ફ્રાન્સ (France) માં પણ સત્તા પરિવર્તન (change of power) થવા જઈ રહ્યું છે. રવિવારે ફ્રાન્સમાં થયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટી (President Emmanuel Macron’s party) ને હારનો સામનો કરવો પડ્યો અને ડાબેરી ગઠબંધને સૌથી વધુ બેઠકો જીતી હતી. આ વખતે આ ચૂંટણીમાં ડાબેરી પક્ષોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. 577 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ એલાયન્સે 182 બેઠકો જીતી છે. જ્યારે ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટી રેનેસાન્સ બીજા સ્થાને રહી છે. આ ચૂંટણીમાં રેનેસાને માત્ર 163 સીટો મળી છે.

ફ્રાન્સમાં સત્તા પરિવર્તન થતા હિંસા ફાટી નીકળી

જ્યારે દક્ષિણપંથી રાષ્ટ્રીય રેલી ગઠબંધનને 143 બેઠકો મળી છે. ફ્રાન્સ (France) માં ત્રણ મુખ્ય પક્ષોમાંથી કોઈને પણ પૂર્ણ બહુમતી મળી નથી. આવી સ્થિતિમાં દેશમાં ત્રિશંકુ સરકાર રચાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે ફ્રાન્સમાં સરકાર બનાવવા માટે કુલ 289 સીટોની જરૂર છે. આવી સ્થિતિમાં ફ્રાન્સમાં ગઠબંધન સરકાર બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ફ્રાન્સમાં સત્તા પરિવર્તન થઇ ગયો છે. આવી સ્થિતિમાં દેશભરમાં હિંસા ફાટી નીકળી છે.

—--------------------------------------------------------------------------------------------------------

France Elections 2024 : બ્રિટનમાં સત્તા પરિવર્તન પછી લોકોએ ફ્રાન્સમાં પણ સત્તા પરિવર્તન કર્યું છે. ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીનો પરાજય થયો હતો. સોમવારે પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 577 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી ડાબેરી ન્યુ પોપ્યુલર ફ્રન્ટ એલાયન્સને 182 સીટો મળી છે. ઇમેન્યુઅલ મેક્રોનની રેનેસા પાર્ટી બીજા સ્થાને હતી, રેનેસામાત્ર 163 બેઠકો જીતી શકી હતી. દક્ષિણપંથી નેશનલ રેલી ગઠબંધનને 143 બેઠકો મળી છે. ત્રણ મોટા પક્ષોમાંથી કોઈ પણ બહુમતી હાંસલ કરી શક્યું નથી. ફ્રાન્સમાં બહુમતી મેળવવા માટે 289 બેઠકો જીતવી જરૂરી છે. જો કોઈ પક્ષને બહુમતી ન મળે તો ફ્રાન્સમાં ગઠબંધન સરકાર બનશે તે નિશ્ચિત છે.

—--------------------------------------------------------------------------------------


 યુરોપિયન સંઘમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંના ગઠબંધનનો પરાજય થતાં ફ્રાન્સમાં અણધારી સંસદીય ચૂંટણી આવી પડી છે. ગત ચૂંટણીમાં એકેય પક્ષને બહુમતી મળી ન હતી

યુરોપિયન સંઘમાં ૨૭ દેશો છે. મેમ્બર કન્ટ્રીની વસતિના આધારે યુરોપિયન સંસદની બેઠકો નક્કી થાય છે. જે દેશની વસતિ વધારે, ત્યાં યુરોપિયન સંસદની બેઠકો પણ વધારે. જેમ કે જર્મનીની ૯૬, ફ્રાન્સની ૮૧, ઈટાલીની ૭૬ બેઠકો છે. નાનો દેશ હોય તો ઓછામાં ઓછી છ બેઠકો ફાળવવામાં આવે છે. ચૂંટણીમાં જે-તે દેશની રાજકીય પાર્ટીઓ ઉમેદવારો ઊભા રાખે છે. વિવિધ મુદ્દે સમર્થન મેળવવા પ્રચાર થાય છે. લોકોને તેમની પૉલિસી બાબતે સમજ આપવામાં આવે છે. સમર્થકોના સોગંધનામા સાથે યુરોપિયન સંસદની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકાય છે.



રાષ્ટ્રનો સાત ટકા વિકાસ દર

તંત્રીલેખ


રાષ્ટ્રનો સાત ટકા વિકાસ દર
++++++++++
ભારત વિશ્વની મહાસત્તા બની રહી છે વિકાસદર પણ વધતો જાય છે આગામી વર્ષોમાં વિકાસ દર સાત ટકા જેટલો થશે. આની સામે એક દાયકામાં વર્ષે ૧.૨૦ કરોડ રોજગાર નિર્માણ કરવા જરૂરી બની જાય છે. દેશમાં કરોડપતિ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેની બરોબર સામે ગરીબોની સંખ્યામાં પણ મારી ન શકાય તેટલા મોટા વધારે થઈ રહ્યો છે. કરોડપતિ બનનાર ની સંખ્યા મર્યાદિત છે એની ટકાવારી ખૂબ ઓછી છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની સંખ્યા અને ઘણી વધી રહી છે દેશમાં વિકાસની સાથે રોજગારીની તકો પણ વધી રહી છે પરંતુ તેની સમાન ઓછું છે જેટલા પ્રમાણમાં ગરીબ વિશેનો વધારો થાય છે એટલા પ્રમાણમાં રોજગારી વધતી નથી રોજગારી વધે છે પરંતુ તે  ભલાગણેલા અને ટેકનોલોજીમાં આગળ ગણાતા લોકોની રોજગારી વધે છે. પરંતુ જે સામાન્ય કામ કરે છે. ધંધો કરે છે તેને ટેકનોલોજી સાથે બહુ ઓછી લેવાદેવા છે માત્ર તેઓ મોબાઇલ ચલાવી શકે છે. ડિજિટલ બેન્કિંગ કરી શકે છે પરંતુ તેનો રોજગારીમાં ઉપયોગ તેઓ કરી શકતા નથી. પછી તેમના ભાગમાં સામાન્ય કામ ધંધો જ રહે છે અને તેઓ ની આવક મર્યાદિત રહી જાય છે.
ભારતમાં આવકની અસમાનતા છે ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા જેટલો ઊંચો રહેવા છતાં આગામી દાયકામાં વધનારા કાર્યબળ માટે પૂરતા રોજગાર નિર્માણ કરવા ભારતે સંઘર્ષ કરવો પડશે. દેશમાં રોજગાર તથા સ્કીલ્સ વધારવા સરકારે સતત પ્રયાસો કરવાની આવશ્યકતા રહેશે.દેશની રોજગાર બજારમાં પ્રવેશનારા નવા રોજગાર ઈચ્છુકોને સમાવી લેવા આગામી એક દાયકામાં વર્ષે ૧.૨૦ કરોડ રોજગાર નિર્માણ કરવાની આવશ્યકતા પડશે એમ રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે.સાત ટકાના આર્થિક વિકાસ દરમાં ભારત વર્ષે ૮૦થી ૯૦ લાખ રોજગાર નિર્માણ કરી શકશે. ભારતમાં ઊભા થઈ રહેલા રોજગારની ગુણવત્તા એક મોટો પડકાર છે. ભારતનું ૪૬ ટકા કાર્યબળ હજુપણ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે પરંતુ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં આ ક્ષેત્રનો હિસ્સો વીસ ટકાથી પણ ઓછો છે. ૨૦૨૩માં કુલ રોજગારમાં ૧૧.૪૦ ટકા રોજગાર ઉત્પાદન ક્ષેત્રમાં રહ્યો હતો જે ૨૦૧૮ની સરખામણીએ નીચો હતો. કોરોનાની અસરમાંથી ઉત્પાદન ક્ષેત્ર રોજગારની દ્રષ્ટિએ ૨૦૨૩માં બહાર આવ્યું નહીં હોવાનું કહી શકાય છે.તાજેતરની લોકસભાની ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો મહત્વનો બની રહ્યો હતો.મેમાં સાત ટકા રહ્યા બાદ દેશમાં બેરોજગારીનો આંક જૂનમાં વધી ૯.૨૦ ટકા સાથે  આઠ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. ગયા વર્ષના જૂનમાં આ આંક ૮.૫૦ રહ્યો હતો એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટામાં જણાવાયું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ બજેટ પાસે દેશના પગારદાર વર્ગને ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતો એવું પણ માને છે કે જો સરકાર પગારદાર વર્ગને ટેક્સમાં છૂટ આપે તો તેમની ખરીદશક્તિ વધશે. જેના કારણે વપરાશમાં પણ વધારો થશે. સરકાર પણ આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. બજેટમાં મધ્યમવર્ગને કેન્દ્રિત કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે.જીવનનિર્વાહના વધતા ખર્ચનો સામનો કરવાની શક્તિ હવે ઝડપથી ઘટતી જાય છે ગરીબ અને મધ્યમ વર્ગમાં લોકો મર્યાદિત આવકમાં માંડ માંડ પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે જે લોકો નોકરી કરે છે તેનો પગાર મહિને નિયમિત રીતે પરંતુ ખૂબ જ મર્યાદિત આવે છે ઓછી આવકમાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બનતું જાય છે



 



 નોકરિયાત વર્ગને સારા સમાચાર.

https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==